લેવી ૧૧:૧
યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું,લેવી ૧૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 11:1
- The LORD spoke to Moses and to Aaron, saying to them,
- हिन्दी — लैव्यव्यवस्था ११:१
- फिर यहोवा ने मूसा और हारून से कहा,
સંદર્ભમાં
૧યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું,
૨“ઇઝરાયલી લોકોને કહે, ‘પૃથ્વી પરનાં સર્વ પશુઓમાંથી જે પશુઓ તમારે ખાવા માટે ઉપયોગમાં લેવા તે આ છે.
૩જે પશુઓની ખરી ફાટવાળી હોય અને જે વાગોળતું હોય તે પશુ તું ખાઈ શકે.
