લેવી ૨૩:૨૫
એ દિવસે તમારે રણશિંગડા વગાડવા અને પવિત્ર મેળાવડો કરવો. તમારે રોજનું કોઈ કામ કરવું નહિ, પરંતુ યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.’”લેવી ૨૩:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 23:25
- You shall do no regular work. You shall offer an offering made by fire to the LORD.’”
- हिन्दी — लैव्यव्यवस्था २३:२५
- उस दिन तुम परिश्रम का कोई काम न करना, और यहोवा के लिये एक हव्य चढ़ाना।”
સંદર્ભમાં
૨૩યહોવાહે મૂસાને કહ્યું,
૨૪“ઇઝરાયલના લોકોને કહે કે સાતમા માસના પહેલા દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી અને પવિત્ર મેળાવડો કરવો.
૨૫એ દિવસે તમારે રણશિંગડા વગાડવા અને પવિત્ર મેળાવડો કરવો. તમારે રોજનું કોઈ કામ કરવું નહિ, પરંતુ યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.’”
૨૬પછી યહોવાહે મૂસાને કહ્યું,
૨૭“સાતમા માસનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.
