લેવી ૨૫:૪૩
તમારે નિર્દયતાથી તેઓ પર માલિકીપણું ન કરવું. પણ ઈશ્વરનો ભય રાખવો.લેવી ૨૫:૪૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 25:43
- You shall not rule over him with harshness, but shall fear your God.
- हिन्दी — लैव्यव्यवस्था २५:४३
- उस पर कठोरता से अधिकार न करना; अपने परमेश्वर का भय मानते रहना ।
સંદર્ભમાં
૪૧પછી તે અને તેની સાથે તેના બાળકો પણ છૂટીને પોતાના ઘર અને પોતાના પિતાના વતનમાં તે પાછો જશે.
૪૨કેમ કે તેઓ મારા સેવકો છે જેઓને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો હતો. તેઓને ગુલામની જેમ વેચવા નહિ.
૪૩તમારે નિર્દયતાથી તેઓ પર માલિકીપણું ન કરવું. પણ ઈશ્વરનો ભય રાખવો.
૪૪અને જે દાસ તથા દાસી તમે રાખો તે આસપાસની દેશજાતિઓમાંથી તમારે રાખવા.
૪૫વળી તમારી વચ્ચે રહેતા પરદેશીઓના સંતાનોને તથા તમારી સાથે રહેતા તેઓના કુટુંબો તેઓમાંથી તમારે ખરીદવા. અને તેઓ તમારી સંપત્તિ થાય.
