લેવી ૮:૧
યહોવાહે મૂસાને કહ્યું હતું,લેવી ૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 8:1
- The LORD spoke to Moses, saying,
- हिन्दी — लैव्यव्यवस्था ८:१
- फिर यहोवा ने मूसा से कहा,
સંદર્ભમાં
૧યહોવાહે મૂસાને કહ્યું હતું,
૨“હારુન તથા તેની સાથે તેના પુત્રો વસ્ત્રો, અભિષેકનું તેલ, પાપાર્થાર્પણનો બળદ, બે ઘેટા તથા બેખમીર રોટલીઓની ટોપલી લે.
૩મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આખી સભાને ભેગી કરે.”
