લૂક ૧:૫૭
હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જનમ્યો.લૂક ૧:૫૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 1:57
- Now the time that Elizabeth should give birth was fulfilled, and she gave birth to a son.
- हिन्दी — लूका १:५७
- तब एलीशिबा के जनने का समय पूरा हुआ, और वह पुत्र जनी।
સંદર્ભમાં
૫૫સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’”
૫૬મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.
૫૭હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જનમ્યો.
૫૮તેના પડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓએ તેની સાથે આનંદ કર્યો.
૫૯આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા;
