લૂક ૧:૬૧
તેઓએ તેને કહ્યું કે, ‘તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.’”લૂક ૧:૬૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 1:61
- They said to her, “There is no one among your relatives who is called by this name.”
- हिन्दी — लूका १:६१
- और उन्होंने उससे कहा, “तेरे कुटुम्ब में किसी का यह नाम नहीं।”
સંદર્ભમાં
૫૯આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા;
૬૦પણ તેની માએ તેઓને કહ્યું કે, ‘એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.’”
૬૧તેઓએ તેને કહ્યું કે, ‘તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.’”
૬૨તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, ‘તું તેનું શું નામ પાડવા ચાહે છે?’”
૬૩તેણે પથ્થરપાટી માગીને તેના પર લખ્યું કે, ‘તેનું નામ યોહાન છે.’”
