લૂક ૧૨:૫૯
હું તને કહું છું કે, તું પૂરેપૂરા નાણાં ચૂકવીશ નહિ, ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.લૂક ૧૨:૫૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 12:59
- I tell you, you will by no means get out of there until you have paid the very last penny. ”
- हिन्दी — लूका १२:५९
- मैं तुम से कहता हूँ, कि जब तक तू पाई-पाई न चुका देगा तब तक वहाँ से छूटने न पाएगा।”
સંદર્ભમાં
૫૭અને વાજબી શું છે તે તમે પોતાની જાતે કેમ પારખતા નથી?
૫૮તું તારા વિરોધીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તું તેની સાથે સમાધાન કરવા સારુ યત્ન કર, એમ ન થાય કે તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે.
૫૯હું તને કહું છું કે, તું પૂરેપૂરા નાણાં ચૂકવીશ નહિ, ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.
