લૂક ૧૪:૬
એ વાતોનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.લૂક ૧૪:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 14:6
- They couldn’t answer him regarding these things.
- हिन्दी — लूका १४:६
- वे इन बातों का कुछ उत्तर न दे सके।
સંદર્ભમાં
૪પણ તેઓ મૌન રહ્યા. ઈસુએ તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો.
૫ઈસુએ તેઓને કહ્યું કે, તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે વિશ્રામવારે તરત તેને બહાર કાઢશો કે નહિ?
૬એ વાતોનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.
૭ભોજનમાં નિમંત્રિતો કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઈને તેમણે તેઓને દ્રષ્ટાંત કહ્યું કે,
૮‘કોઈ તને લગ્નમાં નિમંત્રે ત્યારે મુખ્ય આસન પર બેસી ન જા. એમ ન થાય કે તારા કરતાં કોઈ વિશેષ માનવંતા માણસને તેણે નિમંત્રણ આપેલું હોય.
