લૂક ૨:૫૧
ઈસુ તેઓની સાથે ગયા, અને નાસરેથમાં આવ્યા, માતાપિતાને આધીન રહ્યા અને તેમની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી.લૂક ૨:૫૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 2:51
- And he went down with them and came to Nazareth. He was subject to them, and his mother kept all these sayings in her heart.
- हिन्दी — लूका २:५१
- तब वह उनके साथ गया, और नासरत में आया, और उनके वश में रहा; और उसकी माता ने ये सब बातें अपने मन में रखीं।
સંદર્ભમાં
૪૯ઈસુએ તેઓને કહ્યું કે ‘તમે મારી શોધ શા માટે કરી? શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?’”
૫૦જે વાત ઈસુએ તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ.
૫૧ઈસુ તેઓની સાથે ગયા, અને નાસરેથમાં આવ્યા, માતાપિતાને આધીન રહ્યા અને તેમની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી.
૫૨ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા.
