લૂક ૨૦:૨૪
‘મને એક દીનાર સિક્કો દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?’ અને તેઓએ કહ્યું કે, ‘કાઈસારનાં.’”લૂક ૨૦:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 20:24
- Show me a denarius. Whose image and inscription are on it?” They answered, “Caesar’s.”
- हिन्दी — लूका २०:२४
- “एक दीनार मुझे दिखाओ। इस पर किसकी छाप और नाम है?” उन्होंने कहा, “कैसर का।”
સંદર્ભમાં
૨૨તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?’”
૨૩પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે,
૨૪‘મને એક દીનાર સિક્કો દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?’ અને તેઓએ કહ્યું કે, ‘કાઈસારનાં.’”
૨૫ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.’”
૨૬લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહિ, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા.
