લૂક ૨૦:૩૪
ઈસુએ તેઓને કહ્યું કે, ‘આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે;લૂક ૨૦:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 20:34
- Jesus said to them, “The children of this age marry and are given in marriage.
- हिन्दी — लूका २०:३४
- यीशु ने उनसे कहा, “इस युग के सन्तानों में तो विवाह-शादी होती है,
સંદર્ભમાં
૩૨પછી તે સ્ત્રી પણ મરણ પામી.
૩૩તો મરણોત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેયની પત્ની થઈ હતી.’”
૩૪ઈસુએ તેઓને કહ્યું કે, ‘આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે;
૩૫પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી;
૩૬કેમ કે તેઓ ફરીથી મરણ પામી શકતા નથી; કારણ કે તેઓ સ્વર્ગદૂતો સમાન છે; પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.
