લૂક ૨૨:૧
હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખાપર્વ કહેવાય છે, તે પાસે આવ્યું.લૂક ૨૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 22:1
- Now the feast of unleavened bread, which is called the Passover, was approaching.
- हिन्दी — लूका २२:१
- अख़मीरी रोटी का पर्व जो फसह कहलाता है, निकट था।
સંદર્ભમાં
૧હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખાપર્વ કહેવાય છે, તે પાસે આવ્યું.
૨ઈસુને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.
૩યહૂદા જે ઇશ્કારિયોત કહેવાતો હતો, જે બાર શિષ્યોમાંનો એક હતો, તેનામાં શેતાને પ્રવેશ કર્યો.
