લૂક ૨૪:૪૧
તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને દંગ થઈ ગયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી પાસે કંઈ ખાવાનું છે?’”લૂક ૨૪:૪૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 24:41
- While they still didn’t believe for joy, and wondered, he said to them, “Do you have anything here to eat?”
- हिन्दी — लूका २४:४१
- जब आनन्द के मारे उनको विश्वास नहीं हो रहा था, और आश्चर्य करते थे, तो उसने उनसे पूछा, “क्या यहाँ तुम्हारे पास कुछ भोजन है?”
સંદર્ભમાં
૩૯મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતા નથી.’”
૪૦એમ કહીને તેમણે પોતાના હાથ તથા પગ તેઓને બતાવ્યાં.
૪૧તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને દંગ થઈ ગયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી પાસે કંઈ ખાવાનું છે?’”
૪૨તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો,
૪૩ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો.
