લૂક ૨૪:૫૩
અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.લૂક ૨૪:૫૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 24:53
- and were continually in the temple, praising and blessing God. Amen.
- हिन्दी — लूका २४:५३
- और वे लगातार मन्दिर में उपस्थित होकर परमेश्वर की स्तुति किया करते थे।
સંદર્ભમાં
૫૧એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને સ્વર્ગમાં લઈ લેવાયા.
૫૨તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા.
૫૩અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.
