લૂક ૩:૩૮
જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.લૂક ૩:૩૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 3:38
- the son of Enos, the son of Seth, the son of Adam, the son of God.
- हिन्दी — लूका ३:३८
- और वह एनोश का, और वह शेत का, और वह आदम का, और वह परमेश्वर का पुत्र था। (उत्प. 4:25-5:32)
સંદર્ભમાં
૩૬જે કેનાનનો, જે અર્ફાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો,
૩૭જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો,
૩૮જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.
