લૂક ૪:૫
શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં દુનિયાના બધાં રાજ્યો તેને બતાવ્યા.લૂક ૪:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 4:5
- The devil, leading him up on a high mountain, showed him all the kingdoms of the world in a moment of time.
- हिन्दी — लूका ४:५
- तब शैतान उसे ले गया और उसको पल भर में जगत के सारे राज्य दिखाए।
સંદર્ભમાં
૩શેતાને ઈસુને કહ્યું કે, ‘જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને કહે કે, તે રોટલી થઈ જાય.
૪ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.’”
૫શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં દુનિયાના બધાં રાજ્યો તેને બતાવ્યા.
૬શેતાને ઈસુને કહ્યું કે, ‘આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું;
૭માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.’”
