લૂક ૯:૫૩
પણ ઈસુ યરુશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ.લૂક ૯:૫૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 9:53
- They didn’t receive him, because he was traveling with his face set toward Jerusalem.
- हिन्दी — लूका ९:५३
- परन्तु उन लोगों ने उसे उतरने न दिया , क्योंकि वह यरूशलेम को जा रहा था।
સંદર્ભમાં
૫૧એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો.
૫૨ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા, તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા.
૫૩પણ ઈસુ યરુશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ.
૫૪તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને એ જોઈને કહ્યું કે, ‘પ્રભુ, શું, તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે સ્વર્ગથી આગ પડીને તેઓનો નાશ કરે?’”
૫૫ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં.
