માર્ક ૧:૧૮
તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા.માર્ક ૧:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 1:18
- Immediately they left their nets, and followed him.
- हिन्दी — मरकुस १:१८
- वे तुरन्त जालों को छोड़कर उसके पीछे हो लिए।
સંદર્ભમાં
૧૬તેમણે ગાલીલના સમુદ્રને કિનારે ચાલતાં સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયાં; કેમ કે તેઓ માછીમાર હતા.
૧૭ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.’”
૧૮તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા.
૧૯ત્યાંથી થોડે આગળ જતા તેમણે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને હોડીમાં જાળો સાંધતા જોયા.
૨૦ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા; અને તેઓ પોતાના પિતા ઝબદીને મજૂરોની સાથે હોડીમાં રહેવા દઈને તેમની પાછળ ગયા.
