માર્ક ૧:૩૭
અને તેઓ તેમને મળીને કહે છે કે, ‘બધા તમને શોધે છે.’”માર્ક ૧:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 1:37
- They found him and told him, “Everyone is looking for you.”
- हिन्दी — मरकुस १:३७
- जब वह मिला, तो उससे कहा; “सब लोग तुझे ढूँढ़ रहे हैं।”
સંદર્ભમાં
૩૫સવારે અજવાળું થતાં પહેલાં ઘણાં વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.
૩૬સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની શોધમાં નીકળ્યા;
૩૭અને તેઓ તેમને મળીને કહે છે કે, ‘બધા તમને શોધે છે.’”
૩૮તે તેઓને કહે છે કે, ‘આપણે પાસેના ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.’”
૩૯આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટાત્માઓને કાઢતાં હતા.
