માર્ક ૧૧:૨૧
પિતરે યાદ કરીને ઈસુને કહ્યું કે, ‘ગુરુજી, જુઓ, જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે.’”માર્ક ૧૧:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 11:21
- Peter, remembering, said to him, “Rabbi, look! The fig tree which you cursed has withered away.”
- हिन्दी — मरकुस ११:२१
- पतरस को वह बात स्मरण आई, और उसने उससे कहा, “हे रब्बी , देख! यह अंजीर का पेड़ जिसे तूने श्राप दिया था सूख गया है।”
સંદર્ભમાં
૧૯દર સાંજે તેઓ શહેર બહાર જતા.
૨૦તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતા તેને મૂળમાંથી સુકાયેલી જોઈ.
૨૧પિતરે યાદ કરીને ઈસુને કહ્યું કે, ‘ગુરુજી, જુઓ, જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે.’”
૨૨ઈસુએ તેઓને કહ્યું કે, ‘ઈશ્વર પર વિશ્વાસ રાખો.’”
૨૩કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈ આ પર્વતને કહે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં પડ. અને પોતાના હૃદયમાં સંદેહ ન રાખતાં વિશ્વાસ રાખશે કે, હું જે કહું છું તે થશે, તો તે તેને માટે થશે.
