માર્ક ૧૪:૧૭
સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે આવ્યા.માર્ક ૧૪:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 14:17
- When it was evening he came with the twelve.
- हिन्दी — मरकुस १४:१७
- जब साँझ हुई, तो वह बारहों के साथ आया।
સંદર્ભમાં
૧૫તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’”
૧૬શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યુ.
૧૭સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે આવ્યા.
૧૮અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને ધરપકડ કરશે.’”
૧૯તેઓ દુ:ખી થઈ ગયા; અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે, ‘શું તે હું છું?’”
