માર્ક ૧૪:૨૮
પરંતુ મારા પાછા ઊઠ્યાં પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.’”માર્ક ૧૪:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 14:28
- However, after I am raised up, I will go before you into Galilee.”
- हिन्दी — मरकुस १४:२८
- “परन्तु मैं अपने जी उठने के बाद तुम से पहले गलील को जाऊँगा।”
સંદર્ભમાં
૨૬તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.
૨૭ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે સઘળા મારાથી દૂર થઈ જશો, કેમ કે એવું લખેલું છે કે, હું પાળકને મારીશ અને ઘેટાં વિખેરાઈ જશે.
૨૮પરંતુ મારા પાછા ઊઠ્યાં પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.’”
૨૯પણ પિતરે ઈસુને કહ્યું કે, ‘જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.’”
૩૦ઈસુ તેને કહે છે, કે ‘હું તને નિશ્ચે કહું છું કે, આજે રાત્રે જ મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.’”
