માર્ક ૧૪:૪૮
ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેમ ચોરને પકડે તેમ તમે તલવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું?માર્ક ૧૪:૪૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 14:48
- Jesus answered them, “Have you come out, as against a robber, with swords and clubs to seize me?
- हिन्दी — मरकुस १४:४८
- यीशु ने उनसे कहा, “क्या तुम डाकू जानकर मुझे पकड़ने के लिये तलवारें और लाठियाँ लेकर निकले हो?
સંદર્ભમાં
૪૬ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા.
૪૭પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તલવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો.
૪૮ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેમ ચોરને પકડે તેમ તમે તલવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું?
૪૯હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ શાસ્ત્રવચન પૂરાં થાય, માટે આમ થાય છે.
૫૦બધા ઈસુને મૂકીને નાસી ગયા.
