માર્ક ૧૪:૫૭
કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું કે,માર્ક ૧૪:૫૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 14:57
- Some stood up and gave false testimony against him, saying,
- हिन्दी — मरकुस १४:५७
- तब कितनों ने उठकर उस पर यह झूठी गवाही दी,
સંદર્ભમાં
૫૫હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ.
૫૬કેમ કે ઘણાંઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.
૫૭કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું કે,
૫૮અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ‘હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ અને ત્રણ દિવસમાં વગર હાથે બનાવેલું હોય એવું ભક્તિસ્થાન બાંધીશ.’”
૫૯આ વાતમાં પણ તેઓ સહમત ન હતા.
