માર્ક ૧૫:૩૮
મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થયા.માર્ક ૧૫:૩૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 15:38
- The veil of the temple was torn in two from the top to the bottom.
- हिन्दी — मरकुस १५:३८
- और मन्दिर का परदा ऊपर से नीचे तक फटकर दो टुकड़े हो गया।
સંદર્ભમાં
૩૬એક માણસે દોડીને સિરકામાં પલાળેલી વાદળી લાકડાની ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું કે, ‘રહેવા દો, આપણે જોઈએ કે, એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ?’”
૩૭ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
૩૮મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થયા.
૩૯જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જયારે જોયું કે તેમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે, ‘ખરેખર આ માણસ ઈશ્વરના દીકરા હતા.’”
૪૦કેટલીક સ્ત્રીઓ પણ દૂરથી જોતી હતી; તેઓમાં મગ્દલાની મરિયમ, નાના યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શાલોમી હતી.
