માર્ક ૨:૨૮
માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”માર્ક ૨:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 2:28
- Therefore the Son of Man is lord even of the Sabbath.”
- हिन्दी — मरकुस २:२८
- इसलिए मनुष्य का पुत्र सब्त के दिन का भी स्वामी है।”
સંદર્ભમાં
૨૬એટલે કે અબ્યાથાર પ્રમુખ યાજક હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને, અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી, અને તેના સાથીઓને પણ આપી.’”
૨૭તેમણે તેઓને કહ્યું કે, ‘વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ;
૨૮માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”
