માર્ક ૩:૩૫
કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.’”માર્ક ૩:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 3:35
- For whoever does the will of God is my brother, my sister, and mother.”
- हिन्दी — मरकुस ३:३५
- क्योंकि जो कोई परमेश्वर की इच्छा पर चले , वही मेरा भाई, और बहन और माता है।”
સંદર્ભમાં
૩૩તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?’”
૩૪જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, ‘જુઓ, મારી મા તથા મારા ભાઈઓ.
૩૫કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.’”
