માર્ક ૬:૩૯
તેમણે તેઓને આજ્ઞા કરી કે, ‘સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.’”માર્ક ૬:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 6:39
- He commanded them that everyone should sit down in groups on the green grass.
- हिन्दी — मरकुस ६:३९
- तब उसने उन्हें आज्ञा दी, कि सब को हरी घास पर समूह में बैठा दो।
સંદર્ભમાં
૩૭પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’” તેઓ તેને કહે છે કે, ‘શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?’”
૩૮પણ તે તેઓને કહે છે કે, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.’” ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, ‘પાંચ રોટલી તથા બે માછલી.’”
૩૯તેમણે તેઓને આજ્ઞા કરી કે, ‘સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.’”
૪૦તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા.
૪૧ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો; અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી; અને બે માછલીઓ બધાને વહેંચી આપી.
