માર્ક ૬:૪૪
જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા.માર્ક ૬:૪૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 6:44
- Those who ate the loaves were five thousand men.
- हिन्दी — मरकुस ६:४४
- जिन्होंने रोटियाँ खाई, वे पाँच हजार पुरुष थे।
સંદર્ભમાં
૪૨બધા લોકો જમ્યાં અને તૃપ્ત થયા;
૪૩અને તેઓએ રોટલીના વધેલા ટુકડાંઓની અને માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ ભરી.
૪૪જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા.
૪૫તત્કાળ તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને હોડીમાં બેસાડ્યા, અને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદામાં મોકલ્યા.
૪૬તેઓને વિદાય કરીને ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા.
