માર્ક ૬:૫૩
તેઓ પાર જઈને ગન્નેસારેત દેશમાં આવ્યા અને કિનારે લંગર નાખ્યું.માર્ક ૬:૫૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 6:53
- When they had crossed over, they came to land at Gennesaret and moored to the shore.
- हिन्दी — मरकुस ६:५३
- और वे पार उतरकर गन्नेसरत में पहुँचे, और नाव घाट पर लगाई।
સંદર્ભમાં
૫૧તે તેઓની પાસે હોડી પર ગયા અને પવન બંધ થયો; અને તેઓ અતિશય વિસ્મિત થયા;
૫૨કેમ કે તેઓ રોટલીના ચમત્કાર સંબંધી સમજ્યા નહિ. તેઓનાં મન કઠોર રહ્યાં.
૫૩તેઓ પાર જઈને ગન્નેસારેત દેશમાં આવ્યા અને કિનારે લંગર નાખ્યું.
૫૪તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા,
૫૫અને ચારેબાજુ તેઓ આખા પ્રદેશમાં દોડી જઈને ઈસુ ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં તેમની પાસે લાવ્યાં.
