માથ્થી ૧:૧૧
બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા હતો.માથ્થી ૧:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 1:11
- Josiah became the father of Jechoniah and his brothers at the time of the exile to Babylon.
- हिन्दी — मत्ती १:११
- और बन्दी होकर बाबेल जाने के समय में योशिय्याह से यकुन्याह , और उसके भाई उत्पन्न हुए। (यिर्म. 27:20)
સંદર્ભમાં
૯ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા,
૧૦હિઝકિયા મનાશ્શાનો પિતા, મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા, અને
૧૧બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા હતો.
૧૨અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા,
૧૩ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા,
