માથ્થી ૧૦:૩૮
જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી.માથ્થી ૧૦:૩૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 10:38
- He who doesn’t take his cross and follow after me isn’t worthy of me.
- हिन्दी — मत्ती १०:३८
- और जो अपना क्रूस लेकर मेरे पीछे न चले वह मेरे योग्य नहीं।
સંદર્ભમાં
૩૬માણસના દુશ્મન તેના ઘરનાં થશે.
૩૭મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તે પણ મારે યોગ્ય નથી.
૩૮જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી.
૩૯જે પોતાનું જીવન બચાવે છે તે તેને ખોશે, મારે લીધે જે પોતાનું જીવન ગુમાવે છે તે તેને બચાવશે.
૪૦જે તમારો આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે.
