માથ્થી ૧૩:૫૧
શું તમે એ બધી વાતો સમજ્યા?” તેઓએ ઈસુને કહ્યું કે, “હા.”માથ્થી ૧૩:૫૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 13:51
- Jesus said to them, “Have you understood all these things?” They answered him, “Yes, Lord.”
- हिन्दी — मत्ती १३:५१
- “क्या तुम ये सब बातें समझ गए?” चेलों ने उत्तर दिया, “हाँ।”
સંદર્ભમાં
૪૯એમ જ જગતને અંતે પણ થશે; સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે,
૫૦અને તેઓ તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
૫૧શું તમે એ બધી વાતો સમજ્યા?” તેઓએ ઈસુને કહ્યું કે, “હા.”
૫૨ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “દરેક શાસ્ત્રી જે સ્વર્ગના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરમાલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”
૫૩ત્યારે એમ થયું કે ઈસુ એ દ્રષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા.
