માથ્થી ૧૫:૩૯
લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.માથ્થી ૧૫:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 15:39
- Then he sent away the multitudes, got into the boat, and came into the borders of Magdala.
- हिन्दी — मत्ती १५:३९
- तब वह भीड़ को विदा करके नाव पर चढ़ गया, और मगदन क्षेत्र में आया।
સંદર્ભમાં
૩૭સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી.
૩૮જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા.
૩૯લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.
