માથ્થી ૧૮:૨
ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીનેમાથ્થી ૧૮:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 18:2
- Jesus called a little child to himself, and set him in the middle of them
- हिन्दी — मत्ती १८:२
- इस पर उसने एक बालक को पास बुलाकर उनके बीच में खड़ा किया,
સંદર્ભમાં
૧તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?”
૨ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને
૩તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ કરી શકો.
૪માટે જે કોઈ પોતાને આ બાળકના જેવો નમ્ર કરશે, તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે.
