માથ્થી ૨૨:૨
“સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો ભોજન સમારંભ યોજ્યો.માથ્થી ૨૨:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 22:2
- “The Kingdom of Heaven is like a certain king, who made a wedding feast for his son,
- हिन्दी — मत्ती २२:२
- “स्वर्ग का राज्य उस राजा के समान है, जिसने अपने पुत्र का विवाह किया।
સંદર્ભમાં
૧ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતમાં કહ્યું કે,
૨“સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો ભોજન સમારંભ યોજ્યો.
૩ભોજન માટે આમંત્રિતોને બોલાવવા તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ.
૪ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, ‘આમંત્રિતોને કહો, “જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.’”
