માથ્થી ૨૨:૩૬
“ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”માથ્થી ૨૨:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 22:36
- “Teacher, which is the greatest commandment in the law?”
- हिन्दी — मत्ती २२:३६
- “हे गुरु, व्यवस्था में कौन सी आज्ञा बड़ी है?”
સંદર્ભમાં
૩૪જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા.
૩૫તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે,
૩૬“ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”
૩૭ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’
૩૮પહેલી અને મોટી આજ્ઞા તે છે.
