માથ્થી ૨૨:૪૦
આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”માથ્થી ૨૨:૪૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 22:40
- The whole law and the prophets depend on these two commandments.”
- हिन्दी — मत्ती २२:४०
- ये ही दो आज्ञाएँ सारी व्यवस्था एवं भविष्यद्वक्ताओं का आधार हैं।”
સંદર્ભમાં
૩૮પહેલી અને મોટી આજ્ઞા તે છે.
૩૯બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’
૪૦આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”
૪૧હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે,
૪૨“ખ્રિસ્ત સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ તેમને કહ્યું કે, ‘દાઉદનો.’”
