માથ્થી ૨૪:૧૩
પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે.માથ્થી ૨૪:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 24:13
- But he who endures to the end will be saved.
- हिन्दी — मत्ती २४:१३
- परन्तु जो अन्त तक धीरज धरे रहेगा, उसी का उद्धार होगा।
સંદર્ભમાં
૧૧ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે.
૧૨દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.
૧૩પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે.
૧૪સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.
૧૫માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે),
