માથ્થી ૨૪:૨૭
કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે.માથ્થી ૨૪:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 24:27
- For as the lightning flashes from the east, and is seen even to the west, so will the coming of the Son of Man be.
- हिन्दी — मत्ती २४:२७
- “क्योंकि जैसे बिजली पूर्व से निकलकर पश्चिम तक चमकती जाती है, वैसा ही मनुष्य के पुत्र का भी आना होगा।
સંદર્ભમાં
૨૫જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.
૨૬એ માટે જો તેઓ તમને કહે કે, ‘જુઓ, તે અરણ્યમાં છે,’ તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,’ તો માનતા નહિ.
૨૭કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે.
૨૮જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.
૨૯તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે.
