માથ્થી ૨૫:૧૩
માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.માથ્થી ૨૫:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 25:13
- Watch therefore, for you don’t know the day nor the hour in which the Son of Man is coming.
- हिन्दी — मत्ती २५:१३
- इसलिए जागते रहो, क्योंकि तुम न उस दिन को जानते हो, न उस समय को।
સંદર્ભમાં
૧૧પછી મૂર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.’
૧૨પણ તેણે ઉત્તર દેતાં કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે હું તમને ઓળખતો નથી.’
૧૩માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.
૧૪કેમ કે તેમનું આવવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી.
૧૫એકને તેણે પાંચ તાલંત, બીજાને બે, ત્રીજાને એક એમ દરેકને તેઓની શક્તિ પ્રમાણે આપ્યું; અને તે પરદેશ ગયો.
