માથ્થી ૨૫:૨
તેઓમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ બુદ્ધિમાન હતી.માથ્થી ૨૫:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 25:2
- Five of them were foolish, and five were wise.
- हिन्दी — मत्ती २५:२
- उनमें पाँच मूर्ख और पाँच समझदार थीं।
સંદર્ભમાં
૧તો સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું છે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ.
૨તેઓમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ બુદ્ધિમાન હતી.
૩મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ;
૪પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું.
