માથ્થી ૨૫:૫
વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઈ.માથ્થી ૨૫:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 25:5
- Now while the bridegroom delayed, they all slumbered and slept.
- हिन्दी — मत्ती २५:५
- जब दुल्हे के आने में देर हुई, तो वे सब उँघने लगीं, और सो गई।
સંદર્ભમાં
૩મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ;
૪પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું.
૫વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઈ.
૬મધરાતે જાહેરાત થઈ કે, ‘જુઓ, વરરાજા આવ્યો છે! તેને મળવાને નીકળો.’”
૭ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતાની મશાલો તૈયાર કરી.
