માથ્થી ૨૬:૪
ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો.માથ્થી ૨૬:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 26:4
- They took counsel together that they might take Jesus by deceit and kill him.
- हिन्दी — मत्ती २६:४
- और आपस में विचार करने लगे कि यीशु को छल से पकड़कर मार डालें।
સંદર્ભમાં
૨“તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, અને માણસના દીકરાને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.”
૩પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા.
૪ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો.
૫પણ તેઓએ કહ્યું કે, “પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.”
૬ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા,
