માથ્થી ૨૭:૩૭
‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.માથ્થી ૨૭:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 27:37
- They set up over his head the accusation against him written, “THIS IS JESUS, THE KING OF THE JEWS.”
- हिन्दी — मत्ती २७:३७
- और उसका दोषपत्र, उसके सिर के ऊपर लगाया, कि “यह यहूदियों का राजा यीशु है।”
સંદર્ભમાં
૩૫ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં;
૩૬અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.
૩૭‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.
૩૮તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ.
૩૯પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં કહ્યું કે,
