માથ્થી ૨૭:૫૦
પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.માથ્થી ૨૭:૫૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 27:50
- Jesus cried again with a loud voice, and yielded up his spirit.
- हिन्दी — मत्ती २७:५०
- तब यीशु ने फिर बड़े शब्द से चिल्लाकर प्राण छोड़ दिए।
સંદર્ભમાં
૪૮તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી.
૪૯પણ બીજાઓએ કહ્યું કે, “રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને બચાવવા આવે છે કે નહિ.”
૫૦પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
૫૧ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા.
૫૨કબરો ઊઘડી ગઈ અને ઘણાં મરણ પામેલા સંતોનાં શરીર ઊઠ્યાં.
