માથ્થી ૩:૬
તેઓ પોતાનાં પાપો કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.માથ્થી ૩:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 3:6
- They were baptized by him in the Jordan, confessing their sins.
- हिन्दी — मत्ती ३:६
- और अपने-अपने पापों को मानकर यरदन नदी में उससे बपतिस्मा लिया।
સંદર્ભમાં
૪યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા.
૫ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા.
૬તેઓ પોતાનાં પાપો કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.
૭પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?
૮પસ્તાવો કરનારાને શોભે તેવા ફળ આપો.
