માથ્થી ૭:૧
કોઈનો ન્યાય ન કરો અને તમારો ન્યાય નહિ કરાશે.માથ્થી ૭:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 7:1
- “Don’t judge, so that you won’t be judged.
- हिन्दी — मत्ती ७:१
- “दोष मत लगाओ, कि तुम पर भी दोष न लगाया जाए।
સંદર્ભમાં
૧કોઈનો ન્યાય ન કરો અને તમારો ન્યાય નહિ કરાશે.
૨કેમ કે જે ન્યાય પ્રમાણે તમે ન્યાય કરો તે પ્રમાણે તમારો ન્યાય થશે. જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે.
૩તું તારા ભાઈની આંખમાંનું ફોતરું ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી?
