માથ્થી ૯:૧
ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા.માથ્થી ૯:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 9:1
- He entered into a boat and crossed over, and came into his own city.
- हिन्दी — मत्ती ९:१
- फिर वह नाव पर चढ़कर पार गया, और अपने नगर में आया।
સંદર્ભમાં
૧ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા.
૨ત્યાં જુઓ, ખાટલે પડેલા એક લકવાગ્રસ્તને લોકો તેમની પાસે લાવ્યા. ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે, “દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે.”
૩ત્યારે શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે, “એ દુર્ભાષણ કરે છે.”
