માથ્થી ૯:૩૮
એ માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે, તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.”માથ્થી ૯:૩૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 9:38
- Pray therefore that the Lord of the harvest will send out laborers into his harvest.”
- हिन्दी — मत्ती ९:३८
- इसलिए फसल के स्वामी से विनती करो कि वह अपने खेत में काम करने के लिये मजदूर भेज दे।”
સંદર્ભમાં
૩૬લોકોને જોઈને તેમને તેઓ પર અનુકંપા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન તથા નિરાધાર હતા.
૩૭ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે.
૩૮એ માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે, તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.”
